વાહ આજનો રવિવાર તો અન્ય રવિવાર કરતા અલગ જ પ્રકારનો સાબિત થયો.
આજે અમારા ચર્ચમાં મુંબઈના અતિપ્રખ્યાત એવા “બ્રાહ્મણ પાસ્ટર” શ્રી એસ. કલ્યાણપુર આવ્યા હતા અને એમણે અદભુત પ્રવચન આપ્યુ હતુ.
પરમપિતા પરમાત્માની પણ સરકાર હોય છે એના વિષે આજે અદભુત ફોડ પાડ્યો જે ઘણા લોકોને ખબર નથી હોતી જે આજે લોકોએ જાણ્યુ અને જુના લોકો તો ઠીક પણ નવા અને અજાણ્યા લોકો પણ ખુબ જ પ્રભાવીત થઈ ગયા હતા અને પ્રાયશ્ચિત કર્યુ હતુ અને ઘણ લોકોએ આજે પ્રભુ યીશુને પોતાના પ્રભુ માનવા માટે તૈયાર થયા હતા……
દરેક ભાઈઓએ સાંભળવુ અતિ જરુરી છે, ખાસ કરીને બ્રાહ્મણ ભાઈઓએ તો ખાસમ ખાસ્સ….. અને મારી હાર્દિક ઈચ્છા છે કે ગુજરાતના તમામે તમામ બ્રાહ્મણ ભાઈઓ આ સામર્થ વિશે જાણે અને શીખે અને ભારતદેશને નવી દિશા ચિંધે….. તો ચાલો નીચ આપેલી લિંક ઉપર ચાંપો અને ડાઉનલોડ કરીને મોબાઈલ ફોન ઉપર સાંભલી લો અને વધુ સગવડ માટે ઈંટરનેટથી “એએમઆર-ટુ-એમપી૩ ફોર્મેટ કન્વર્ટર” ડાઉનલોડ કરી લેવાથી વધુ સારુ રહેશે…. પ્રભુ આપ સહુને આશિશ આપે એવી પ્રાર્થના અને દરેક શૈતાની તાકાત ને તમારા અને મારાથી સદાને માટે દુર રાખે એવી પ્રાર્થના………………આમીન..
૧. સ્તુતિ આરાધના
૧. બ્રાહ્મણ પાસ્ટર કલ્યાનપુરર્કર.૧
૨. બ્રાહ્મણ પાસ્ટર કલ્યાણપુરકર.૨
Leave your Valuable Reply and be Blessed.....