ધન્ય છે એ દેશ જેનો પ્રભુ એ દેશની પ્રજાને ઈમાનદારી શીખવે છે……….
ધન્ય છે એ દેશ જેનો પ્રભુ એ દેશની પ્રજાને સત્યપ્રીયતા શીખવે છે……….
ધન્ય છે એ દેશ જેનો પ્રભુ એ દેશની પ્રજાને પશ્ચાતાપ કરવાનુ શીખવે છે……….
ધન્ય છે એ દેશ જેનો પ્રભુ એ દેશની પ્રજાને દયાવાન બનવાનુ શીખવે છે……….
ધન્ય છે એ દેશ જેનો પ્રભુ એ દેશની પ્રજાને સેવા કરવાનુ શીખવે છે……….
ધન્ય છે એ દેશ જેનો પ્રભુ એ દેશની પ્રજાને પરમેશ્વર પ્રેમી બનવાનુ શીખવે છે……….
ધન્ય છે એ દેશ જેનો પ્રભુ એ દેશની પ્રજાને પરમેશ્વરનુ રાજ્ય શીખવે છે……….
ધન્ય છે એ દેશ જેનો પ્રભુ એ દેશની પ્રજાને વ્યભિચાર ન કરવાનુ શીખવે છે……….
ધન્ય છે એ દેશ જેનો પ્રભુ એ દેશની પ્રજાને મદદગાર બનવાનુ શીખવે છે……….
ધન્ય છે એ દેશ જેનો પ્રભુ એ દેશની પ્રજાને શીલવાન બનવાનુ શીખવે છે……….
ધન્ય છે એ દેશ જેનો પ્રભુ એ દેશની પ્રજાને વિશ્વાસુ બનવાનુ શીખવે છે……….
ધન્ય છે એ દેશ જેનો પ્રભુ એ દેશની પ્રજાને પ્રેમ શીખવે છે……….
ધન્ય છે એ દેશ જેનો પ્રભુ એ દેશની પ્રજાને સહન કરવાનુ શીખવે છે……….
ધન્ય છે મારો ભારત દેશ જેના લોકો એ પ્રભુ ને પુજે છે અને પુજવાનુ શીખવે છે……….
…………એટલે હુ આપ સૌને વિનવુ છુ કે “તમારા સ્વજનોને, મિત્રોને, બાળકોને આ અદભુત અને જીવતા પ્રભુ વિશે જણાવશો શીખવશો તો આ દેશ પણ એ દેશો જેવો જ પવિત્ર, ઈમાનદાર અને સાહસીક બનશે નહિ તો આવો ને આવો જ પેઢી દર પેઢી બન્યો રહેશે કેમ કે છેલ્લા પાંચ છ હજારના ભુતકાળને ખંગોળીશુ તો એવુ જ દેખાય છે જે આજે આપણે જોઈએ છીએ ” ………….આમેન
Leave your Valuable Reply and be Blessed.....