Fear of Man મનુષ્યનો ભય
Sis. Stela Dinakaran બહેન સ્ટેલા દિનાકરણ
(સબ ટી.વી. દરરોજ સવારે ૬.૩૦ મીનીટે)
The fear of man brings a snare, But whoever trusts in the Lord shall be safe.
(Proverbs 29:25)
મનુશ્યોનો ડર ભય રાખવો એ ગળાફાંસ છે, પરંતુ જે પરમેશ્વર યહોવા પર ભરોસો રાખે છે એ જ ઉંચા સ્થાન પર બેસે છે. (નીતિવચન ૨૯.૨૫)
Many people write to me stating, “I am facing many problems in my life. Please let me know a way to get rid of them.” I reply such letters mentioning the Bible verses and ask them to do according to what it says.
ઘણા લોકો મને લખે છે કે “મારુ જીવન ઘણા દુઃખોથી ઘેરાયેલુ છે, મને સુચવો કે આમાંથી કેવી રીતે બચવુ.” હુ તેઓને બાઈબલના વચનો દ્વારા લખુ છુ કે જે કાઈ પણ કરો એ વચન કહે એ પ્રમાણે જ કરો .
The Bible questions, “Who is the man that fears the Lord?” and states, “Him shall He teach in the way He chooses” (Psalm 25:12). The Lord personally instructs and guides those who fear Him. He says, “I will instruct you and teach you in the way you should go; I will guide you with My eye” (Psalm 32:8, Isaiah 48:17).
બાઈબલ પુછે છે, “કોણ છે એ મનુષ્ય જે પરમેશ્વનો ભય માને છે?” અને વાયદો આપે છે “પરમેશ્વર એને એ જ માર્ગ પર જેથી એ પ્રસન્ન થાય છે ચલાવશે” (ભજન સંહિતા ૨૫.૧૨). પરમેશ્વર પોતે જ એ મનુષ્યને જે એમને આદર આપે છે, સુચનો આપે છે. પરમેશ્વર પોતે જ કહે છે, “હુ તને સુચીત કરીશ અને શીખવીશ, કે તને કયા રસ્તે જવુ છે; હુ તને મારી આંખો દ્વારા જ દોરી જઈશ.” (ભજન સંહિતા ૩૨.૮, યશાયાહ ૪૮.૧૭)
If you fear the Lord, the first thing you have to do is to get a Bible for every member of your family individually. Every day you have to read the Bible carefully and meditate on it. As emphasized in the Bible, you have to walk in His ways.
જો તુ પરમેશ્વરનો આદર કરે છે,તો પહેલુ કાર્ય એ કરજે કે, સૌ પ્રથમ તારા કુટુંબના પ્રત્યેક જણ નુ એક, એવી રીતે સહુ માટે બાઈબલ લઈ આવ. દરરોજ એમાંથી થોડું થોડું વાંચ્યા કર, મનન કર, અને એના પર ધ્યાન દે. જેવી રીતે ભાર દઈને કહેલુ છે, એ બધી જ વાતો પર તુ ચાલતા શીખી લે.
It is by reading the Bible carefully every day, all of us in our family including little Sweety walk in the way of the Lord.The Scripture verses that we quote in our public meetings and television programmes bring blessings to many people. It is because every one of us meditate the Scripture daily with godliness and pray sincerely even from the days of my father-in-law..
એ તો એ જ કારણ છે કે અમારા કુટુંબમાં દરરોજના બાઈબલ ના વાંચન દ્વારા, જેમાં નાનકડી સ્વીટી પણ શામીલ છે, પરમેશ્વરના માર્ગે ચાલીએ છીએ. બાઈબલના એ જ વચનો અને વાયદાઓ જે અમે અમારા સામુહિક મેળાવડામાં અથવા ટેલીવીઝન પ્રોગ્રામોમાં ઉચ્ચારીએ છીએ એ જ તો સહુના જીવનમાં પરમેશ્વરનો અનુગ્રહ અને આશિષ લાવે છે. એ જ તો કારણ છે કે રોજના અમારા પ્રત્યેકના, એ અમુલ્ય વચનોનુ પારમેશ્વરીક ધ્યાન અને મનન અને વિશ્વાસમય પ્રાર્થના જે અમારા સસરાના દિવસોથી કરતા આવેલ છીએ.
We read in the first chapter of Psalm that a person who delights in the law of the Lord meditates upon it day and night and prospers. When you read the Scriptures faithfully, meditate upon it, obey His word and walk in His ways the Lord Himself shall instruct you and lead you in His ways. He would walk in your midst, dwell in your heart as well as in your family comforting you just like a father. Then you shall be His child (2 Corinthians 6:16). You shall also have the blessed privilege of calling Him, “Abba Father.”
અમે સૌ પ્રથમ ભજન સંહિતાના પ્રથમ અધ્યાયમાંથી વાંચીએ છીએ કે “જે મનુષ્ય પરમેશ્વરના નિયમોમાં આનંદ મનાવે છે અને એમાં જ ધ્યાન અને મનન કરે રાખે છે એનુ જીવન આશિષમય થશે જ થશે.”જ્યારે તમે આ વચનો વિશ્વાસસહ વાંચો છો, એના પર ધ્યાન કરો છો અને એનો આદર કરી, એ પ્રમાણે પરમેશ્વરના માર્ગ પર ચાલો છો, ત્યારે પરમ પિતા પરમેશ્વર પોતે જ આપને સુચનો કરે છે,અને એમના માર્ગ પર ચલાવે છે, જે વિજય પથ છે. એ તમારી મધ્યે ચાલે છે, તમારા હ્રદયમાં વસે છે, ઘરમાં એક પ્રેમાળ અને મહાશક્તિશાળી પિતા ના જેમ આવીને વાસ કરે છે. ત્યારે તમે એમના પોતાના નિજ બાળકો બની જાઓ છો (કોરીન્થિયન્સ-૨.૬;૧૬). તમે પોતે જ એમના ખાસ જણ બની જઈને પિતાને “અબ્બા, પપ્પા, બાપુ, બાપા, અથવા પિતા” કહીને બોલાવવાને લાયક બની જાઓ છો. In Exodus 1:11-21 we read about two women namely Shiphrah and Puah, who were Hebrew midwives. When the Israelites were in Egypt, Pharaoh instructed these midwives, “When you do the duties of a midwife for the Hebrew women, and see them on the birthstools, if it is a son, then you shall kill him.” But the midwives feared God, and did not do as Pharaoh had commanded them, but saved the male children alive (Exodus1:17).નિર્ગમન અધ્યાય ૧.૧૧-૨૧ માં, આપણે બે મનુષ્યો શીફરા અને પુઆહ વિશે વાંચીએ છીએ, જે હિબ્રુ (યહુદી) ઘરનોકરાણીઓ હતી. જ્યારે ઈઝરાયેલીઓ ઈજીપ્તમાં હતા, ફીરોને આ દાયણોને કહ્યુ હતુ કે, તમે જયારે યહુદી સ્ત્રીઓ માટે બાળક અવતરવાના પથ્થર ઉપર દાયણનુ કામ કરો ત્યારે જો એમાં પુત્ર હોય એને મારી નાંખજો. પરંતુ એ દાયણો જે પરમેશ્વરથી ડરતી હતી, અને ફિરોનના કહેવા પ્રમાણે ન કરીને, પુત્રોને જીવીત રાખેલા. (નિર્ગમન ૧.૧૭)
So the king of Egypt called for the midwives and questioned them, “Why have you done this thing, and saved the male children alive?” For which the midwives responded, “Because the Hebrew women are not like the Egyptian women; for they are lively and give birth before the midwives come to them.” It is because they feared God, they could speak so wisely to the king of Egypt. Their only desire was to please God and to walk carefully in His ways. “Therefore God dealt well with the midwives, and the people multiplied and grew very mighty. And so it was, because the midwives feared God, that He provided households for them” (Exodus1:20, 21).
ત્યારે ઈજીપ્તના રાજા ફિરોને એ દાયણોને બોલાવી અને પુછ્યુ , કે તમે ઉલ્લંઘન કેમ કર્યુ અને પુત્રોને જીવતા છોડી મુક્યા? ત્યારે એ દાયણોએ જવાબ આપ્યો કે “યહુદી સ્ત્રીઓ ઈજીપ્શીયન સ્ત્રીઓ (આળસુ ખાઉધરી કે ફેશનેબલ) જેવી નથી હોતી, તે (કામઢી અને ધર્મી) સ્ફુર્તીલી હોય છે અને અમારા આવવા પહેલા જ બાળ્કોને જન્માવી ચુકી હોય છે.” આ તેણીઓ, પરમેશ્વરના આદરમય ભય ના કારણે જ પાપી, અધર્મી, અવિશ્વાસી અને ઐયાશી રાજા ફિરોનને નિડર ચતુર જવાબ આપી શકી હતી. આ ફક્ત તેઓ પરમેશ્વરને પ્રસન્ન રાખવાની ઈચ્છાને કારણે જ પરમેશ્વરના આદરમય માર્ગે ચાલી હતી. અને એટલે જ પરમેશ્વરે આ દાયણોના ધાર્મીક દયાળુ કાર્યને કારણે જ સામર્થી શક્તિશાળી યહુદિઓની સંખ્યા વધારી દિધી હતી. આ આદરમય ભયના કારણે જ પરમેશ્વરે દાયણોના ઘર આશિષોથી ભરી દિધા હતા. (નિર્ગમન ૧.૨૦-૨૧)
Dear Friend, when you too face such problems in life, if you hold on to the Lord and pray to Him with great zeal and walk in godliness, then He would give you words of wisdom and lead you in His way. In your family life when you wonder, “What shall happen?” surrender yourself to God and pray, “Oh! Lord, I would walk in Your ways. So kindly lead me holding my hand,” He shall grant you His divine wisdom and guide you. Then you would follow the ways of the Lord and your life shall be a blessed one. “…Seek first the kingdom of God and His righteousness, and all these things shall be added to you” (Matthew 6:33). According to the above Scripture verse, it is very imperative to seek God first. But many a time we fail to seek God and His righteousness first and also fail to please Him and glorify Him. But when you lead a life pleasing to God and hasten to glorify Him, He shall grant you all the worldly blessings in addition to heavenly blessings. એટલે પ્રિય મિત્રો, જ્યારે તમારા ઉપર દુઃખોનો પહાડ તુટી પડે ત્યારે બાઈબલના વચનો પ્રમાણે પરમેશ્વર પર ભરોસો રાખીને એમને જ પુકારો, અથાક પ્રાર્થના કરતા રહો, અને એમના વચનો પ્રમાણે ચાલ્યા કરો, ત્યારે પરમ પિતા પરમેશ્વર તમને બુધ્ધી પ્રદાન કરશે અને એમના માર્ગે તમને લઈ જશે. તમારા કૌટુંબિક જીવનમાં તમને રસ્તો ના જડે અને તમે કહેવા માંડો કે હવે શુ થશે? ત્યારે પરમેશ્વરને શરણે જાઓ અને પ્રાર્થના કરો કે “હે પિતા, હુ આપના જ રસ્તે ચાલીશ, મારો હાથ ઝાલો અને લઈ જાઓ.” ત્યારે પિતાજી તમને એમની સ્વર્ગીય બુધ્ધી પ્રદાન કરશે અને શાંતિ અને વિજય પથ પર દોરી જશે.અને ત્યાર પછી તમે એમના દર્શાવેલા પથ પર ચાલવા માંડી જશો અને આપનુ જીવન આશિષમય થઈ જશે અને તમે પોતે જ આશિષ બની જશો. “….એટલે સૌ પ્રથમ તો પરમેશ્વરના રાજ્યની અને એમની ધાર્મીકતાની શોધ ખોળ કરો, એટલે સર્વ આશિષીત વસ્તુઓ તમને અનુસરવા લાગી જશે, અને આપો આપ જ તમને શોધતી આવી તમારા ખોળામાં પડશે. . પરંતુ ઘણી વખત આપણે જ, પ્રથમથી જ, પરમેશ્વ્રને અનુસરવાનુ અને એમને પુછવાનુ છોડી દઈએ છીએ, અને એમને પ્રસન્ન નથી કરતા, અને એમની મહિમા કરવાને બદલે એમનો અનાદર કરી ભટકી જઈ દુખી થઈએ છીએ. પરંતુ તમે જયારે પરમેશ્વરને પ્રસન્ન કરે એવુ જીવન જીવો છો અને એમની મહિમા કરવા દોડી પડો છો, એ વખતે પરમેશ્વર તમને સાંસારીક આશિષ તો પ્રદાન કરે જ છે પણ સાથે સાથે સ્વર્ગીય આશિષ પણ વધુમાં પ્રદાન કરે છે. (રાજેશઃ મારુ કાર્ય જ એ છે અને મને ઘણા આશિષો મળ્યા છે મારા ઘણા આશ્ચ્રર્ય જનક કામો થયા છે)
Prayer:
Loving Lord,
I understand from the Bible that the fear of the Lord is the beginning of knowledge. How great and wonderful are the divine and godly experiences that You have kept in store for me. Help me to draw closer to You with godly fear and reverence. From today onwards, teach me the secrets of heavenly experiences and help me to read and meditate on Your word diligently. Give me the grace to be blessed by You abundantly. I thank You for hearing my prayers.
In Your matchless name I pray. Amen.
Amen.
પ્રાર્થાનાઃ
મારા અત્યંત પ્રેમાળ બાપુજી,
બાઈબલ દ્વારા મે એ જાણ્યુ કે આપ પરમેશ્વરનો આદરમય ભય માનવો એ જ બુધ્ધીનુ મુળ સ્ત્રોત છે. કેટલા અદભુત અને મહાન અનુભવો અને આશિષો આપે અમારા સહુ માટે રાખી મુક્યા છે. મને આપના આદરમય સાંનિધ્ધયમાં આપની વધુ નજીક આવવા મદદ કરો. આજથી મને આપનુ સ્વર્ગીય ગુપ્ત જ્ઞાન શીખવો અને આપના અદભુત અને જીવીત વચનો પર એકાગ્રતાથી મનન અને ધ્યાન કરવા અને એ પ્રમાણે ચાલવા પ્રેમપુર્વક મદદ કરો. અને મને આપના અખુટ અનુગ્રહિત જ્ઞાન અને આશિષોથી માલામલ કરો. મારી આ પ્રાર્થના સાંભળવા માટે આપનો હુ મારા હ્રદયથી ધન્ય વાદ કરુ છુ, મારા હ્રદયેશ્વર મારા જીવનમાં આપની જય થાઓ.
The fear of man brings a snare, But whoever trusts in the Lord shall be safe.
FEAR OF THE LORD Sis. Stella Dhinakaran |
GOOD GIFTS Sis. Evangeline Paul |
GOD GIVES Dr. Paul Dhinakaran |
SET ME HIGH Sis. Stella Dhinakaran |
REDEEMER’S RADIANCE Sis. Evangeline Paul |
I AM WILLING Dr. Paul Dhinakaran |
GOD PROTECTS Sis. Stella Dhinakaran |
I AM ALIVE FOREVERMORE Dr. Paul Dhinakaran |
A VESSEL OF SPIRITUAL BLESSINGS Sis. Stella Dhinakaran |
CRUCIFIED CHRIST Dr. Paul Dhinakaran |
GOD’S SPIRIT STRENGTHENS Dr. Paul Dhinakaran |
SHINING FOR GOD Sis. Evangeline Paul |
BONDAGE BROKEN Dr. Paul Dhinakaran |
BANDS OF LOVE Sis. Stella Dhinakaran |
WHERE IS YOUR VICTORY? Dr. Paul Dhinakaran |
ARE WE HIS BELOVED? Sis. Stella Dhinakaran |
POUR THE PERFUME Dr. Paul Dhinakaran |
APPLE OF THE EYE Sis. Evangeline Paul |
AWESOME AND AMAZING ACTS Sis. Stella Dhinakaran |
THE VOICE OF JESUS Dr. Paul Dhinakaran |
ROCK AND REFUGE Sis. Stella Dhinakaran |
BE OF GOOD CHEER! Dr. Paul Dhinakaran |
HOLY AND BLAMELESS Sis. Stella Dhinakaran |
HE KNOWS YOU Dr. Paul Dhinakaran |
CLEANSING YOUR CONSCIENCE Sis. Stella Dhinakaran |
INDESCRIBABLE JOY Sis. Evangeline Paul |
MY DELIVERER! Sis. Stella Dhinakaran |
ASK ANYTHING Dr. Paul Dhinakaran |
GOD’S CHILDREN Sis. Stella Dhinakaran |
YOUR SANCTIFICATION Dr. Paul Dhinakaran |
THE LORD IS NEAR Sis. Evangeline Paul |
BLESSINGS UPON YOUR EFFORTS Dr. Paul Dhinakaran |
IN YOUR MIDST Sis. Stella Dhinakaran |
COMPLETE JOY Sis. Evangeline Paul |
HIS HOLY PEOPLE Sis. Stella Dhinakaran |
ETERNAL EXCELLENCE Sis. Evangeline Paul |
OUR ETERNAL KING! Sis. Stella Dhinakaran |
PLACE YOUR PETITIONS Dr. Paul Dhinakaran |
RENEWED IN KNOWLEDGE Sis. Stella Dhinakaran |
GOD WILL ANSWER YOU Sis. Evangeline Paul |
EVERYTHING IS POSSIBLE Sis. Stella Dhinakaran |
BELIEVE -BE BLESSED Dr. Paul Dhinakaran |
FEEBLE TO FIRM Sis. Stella Dhinakaran |
AUTHORITY TO DRIVE AWAY Dr. Paul Dhinakaran |
DEEP DESIRE Sis. Stella Dhinakaran |
Nice
Fantastic blog, I hadn’t noticed rajeshpadaya.com before in my searches!
Keep up the wonderful work!