Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘બાઈબલન’

બાઈબલના શારીરીક સ્વાસ્થના નિયમો નો ભંગ કરીને માનવે કેવી અધોગતિ લઈ આવ્યો એ જોઈએ.

A. Cover body waste with dirt (Deuteronomy 23:12, 13).

૧.  (વ્યવસ્થા વિવરણ ૨૩.૧૨-૧૩ મુજબ)પરમેશ્વર યહોવા કહે છે ૧૨. “છાવણી બહાર (ઘરથી દુર) તારે દિશા એ જવાનુ એક ચોક્કસ સ્થાન હોવુ જોઈએ, અને ત્યાં જ મળોત્સર્જ્ન કરવા જવાનુ રાખજે. ૧૩. અને તારી પાસેના હથિયારોમાં એક ખણતી પર રાખજે, અને જ્યારે તુ મલોત્સર્જ્ન કરવા બેસે, ત્યાર પછી તુ એનાથી ખોદીને પોતાના મળને ઢાંકી દેજે.” (વ્યવસ્થા વિવરણ ૨૩.૧૨-૧૩)

પરમેશ્વરે આ આગ્યા લગભગ ૩૫૦૦-૪૦૦૦ વરસ પહેલા મુસા નબી દ્વારા જગતને સોંપી હતી અને લાખો યહુદિઓને જે મિસ્ત્રના બંધક હતા આઝાદ થઈને ઈઝરાયેલ આવવા માટૅ ૪૦ વરસ લગાવેલા, જે વધુમાં વધુ પગપળા ચાલીને આવતા ૧૦ જ દિવસ લાગે, એને બદલે પરમેશ્વર યહોવાએ અવિશ્વાસી યહુદિઓને, ઈઝરાયેલ્માં ન લાવવા ચાહતા હતા એટલે ૪૦ વરસ સુધી એમને જંગલમાં ભટકાવી રાખેલા અને અવનવા ચમત્કારો કરી દેખાડેલા જેથી કરીને એ જીદ્દ્દી યહુદીઓ પરમેશ્વર પિતાને ઓળખે અને માને. પણ એમની જીદના કારણે પરમેશ્વરે આજે તેઓને ઘરબાર વગરના કરી મુકેલા છે.

તો ઉપરની આજ્ઞાથી લાખો યહુદીઓ જંગલમાં કુદરતી હાજત કરે એક સાથે તો રોગચાળામાં મરી જ જાયને, પરમેશ્વર દયાળુ છે, એમના સંતાનોને કેમ જીવવુ એ સર્વ એમણે મુસા નબી દ્વારા આખા જગતને શિખવ્યુ જ છે જેની અવગણના કરીને આજે પણ મનુષ્ય બુરી રીતે, રીબાઈ રીબાઈને જીવે છે, જે એનુ જીવન જ નથી એવુ જીવન જીવી રહ્યો છે.

વિચાર કરો જરા, એક દિવસ સફાઈવાળો ન આવે તો નાકે દમ આવી છે, ગટરમાંથી કોક્રોચ, અને ગંદા ગંદા કિડાઓ જે દિવસે નીકળીને રોગચાળો ફેલાવશે તો લોકોનુ શુ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન પણ લોકોના અંધકાર વિશે અજાણ છે. લોકો તમે કરો ગંદકી, ફેલાવો ગંદકી, પણ જે દિવસે ઉપરવાળો એનો ગુસ્સો ઠાલવશે એ દિવસે સુરત જેવા હાલ ન થાય માટે અત્યારથી જ જાગો અને પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે દરેક કચરાને માટીમાં છુપાવી દો, જે કમસે કમ કુદરતી ખાતર તો ઉત્પન્ન કરશે અને ધરતીને સમ્રુધ્ધ તો કરશે અને વગર મહેનતે જંગલ ફરીથી ઉગી આવશે. સિમેન્ટના જંગલે, લિલા હરીયાળા જંગલોનો નાશ નથી કર્યો શુ? જાગો જાગો હવે જાગો, પરમેશ્વર તરફ હાથ ફેલાવો, એ સર્વ રસ્તો કાઢી આપશે, સુચશે, અને લોકોને એ માટે તૈયાર કરશે.

૨. વ્યભિચાર ના કરો  (૧ કોરિન્થિયન્સ ૧૦.૮ મુજબ)

“અને આપણે વ્યભિચાર ના કરીએ, જેવી રીતે તેઓ એ કર્યો હતો; અને એક જ દિવસમાં ત્રેવિસ હજાર મરી ગયા.”

વ્યભિચાર એ સર્વ પ્રકારના શારીરીક દુરાચાર ને દર્શાવે છે. બહુ સ્ત્રીઓ, બહુ પત્નીઓ, અકુદરતી દુરાચાર, સમલૈંગિક દુરાચાર, પશુ દુરાચાર, સ્વ દુરાચાર, ઈત્યાદી ઈત્યાદી. કેમ કે આ શરીર તો પવિત્ર આત્માનુ મંદિર છે, જેમા પરમાત્માની ભક્તિ કરવી જોઈએ એના બદલે આજે લોકો શારીરીક ઉછાંછળા પણુ કરી રહ્યા છે અને પરમેશ્વરની આજ્ઞાઓની અવહેલના, અપમાન કરી રહ્યા છે. તેઓને ખબર નથી કે પરમેશ્વર આ દુરાચારને ખુબ જ નફરત કરે છે. એટ્લે સુધી કે ચર્ચમાં શારીરીક દુરાચારીઓને પ્રવેશ નિષેધ છે અને જે કરે અને એને કરતા ઓછામાં ઓછા બે લોકોની સાબિતી હોય તો એમને ગામની બહાર અશુધ્ધ સ્થાનમાં લઈ જઈને પથ્થરમાર મારીને મારી નાંખવાનો નિયમ પરમેશ્વરે ખુદ પોતે જ આપેલો છે. મનુષ્યોએ જે નિયમો બનાવ્યા છે, એણે તો નખ્ખોદ વાળી નાંખ્યુ છે. એટલે જ બાઈબલના પરમેશ્વર યહોવા કહે છે “જે મનુષ્યોની વાતો માને છે, એ અધોલોક ને પાત્ર બનશે. અને એઈડ્સ, ગોનોરીયા, લગ્ન વિચ્છેદ, ધન નો નાશ વગેરે વગેરે દુષણોથી મનુષ્ય નરકમાં પડ્યો નથી??

૩.

C. Leave alcoholic beverages alone (Proverbs 23:29-32).
If this extremely effective Bible solution were implemented, just think what it would mean:


Refusing to abstain from alcohol has brought untold woe to many.

1. Millions of alcoholics becoming sober, respectable citizens.
2. Millions of families reunited.
3. Millions of broken homes mended.
4. Multiplied thousands of lives saved by sober driving.
5. Thousands of government, business, and professional leaders making clear-minded decisions.
6. Billions of dollars available for humanitarian use.

Note: God not only tells us how to succeed with joy amid today’s harrowing problems, but He also gives us the miraculous power to do it (1 Corinthians 15:57; Philippians 4:13; Romans 1:16). Bible health principles are relevant and desperately needed, but few are listening. (For more on health, see Study Guide 13.)

===========================================================

બાઈબલમાં વપરાયેલા નામોનો અદભુત અર્થો જાણવા કલિક કરો

http://www.name-meanings.com/hebrew_name_meanings.php?choice=meaning&gender=&s=60

Read Full Post »