Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Tim Tebow’

ઍક તળાવના કિનારેથી એક મજુર બાપ અને એનો નાનો પુત્ર બન્ને મસ્તીમાં જઈ રહ્યા હતા. ચાલતા ચાલતા અચાનક બાળકનો પગ પથ્થર પર પડ્યો અને એ પથ્થર પોકળ માટીમાં હતો અને એ નીકળી જવાથી બાળક સાહિત તળાવ જઈ પડ્યો અને બાળક પણ પડી ગયો.

એના પિતાએ એને પકડવા ની કોશિશ કરી અને થોડો ડગલા નીચે પણ ઉતર્યો પણ એનો બાલક ઉડા પાણીમાં પડી ગયો અને એના પપ્પાને તરતા આવડતુ ન હોવાથી એ કિનારે ઉભો રહીને ગભરાટ ભરી બુમો પાડવા લાગ્યો.

એની બુમો સાંભળીને અને એ પ્રસંગને જોઈને ઘણા લોકો ભેગા થઈ ગયા અને એમાંથી ઘણાને તરતા આવડતુ જ ન હતુ અને જેને આવડતુ હતુ તેઓ પોતાના કપડા બગાડવા માંગતા ન હતા અને ગરીબ બાળક માટે પોતાની મહત્વતા ગુમાવવા માંગતા ન હતા. અને તેઓ કિનારે ઉભા રહીને લોકોને અવનવી અને અગણિત શિખામણૉ આપી રહ્યા હતા પણ પાણીમાં ઉતરવાની કોઈની પણ હિમ્મત થતી ના હતી.

પણ થોડા જ સમયમાં એ તળાવમાં દરરોજ બોટ ચલાવનાર એક મેલો ઘેલો, અભણ નાવિક આવી ગયો અને  વધુ કાંઈ બોલ્યે સીધો પાણીમાં કુદી પડ્યો અને બાળકને બચાવી લીધો.”

આ નાનકડી વાર્તા સૌ કોઈ જાણતુ જ હશે પણ જગતના તારણહાર પ્રભુ યેશુ વિશે કોઈ જાણતુ જ નથી કે નથી જાણવા દેતા.

આખાયે જગતની માનવજાતિ આજે નરકના સાગરમાં ગરક થઈ જવા વણકહી મેરેથોન દોડમાં હડી કાઢી રહ્યા છે.

દરેક ધર્મના બાબાઓ મંચ પર બેસીને લોકોને અવનવી શીખામણ આપી રહ્યા છે પણ એક પણ બાબામાં પાપના બોજથી કમ્મરેથી બેવડ વળી ગયેલા માણસના પાપો પોતાના ઉપર લઈ લેવાની કોઈનામાં હિમ્મત કે આવડત જ નથી, ફક્ત ઠાલા વાકબાણો જ હોય છે.

પ્રભુ યેશુએ એટલે જ કહ્યુ છે કે “મારા પહેલા જે આવી ગયા એ સર્વકોઈ અને મારા પછી પણ જે કોઈ આવશે (અને

કહેશે કે હુ તમને પાપમાંથી છોડાવીશ) એ સર્વ કોઈ બકરાની ખાલ પહેરેલા, ભોળા માનવીઓને ફાડી ખાનારા 

વાઘ જ છે” જે ઉંધા રસ્તે દોરી જાય છે અને ભરમાવી મારે છે. “મારા વીના પરમપિતા પરમાત્મા પાસે કોઈ

પહોંચી શકશે જ નહિ” અને પરમપિતા પરમાત્મા પાસે જવાનો “માર્ગ, જીવન અને સત્ય હુ જ છુ” એવુ

પરમદયાળુ, પરમક્રુપાળુ, અને પરમસત્ય પ્રભુ યેશુ પોતે જ કહે છે અને મને તો એ જ સત્ય લાગે છે એટલે જ કહુ

છુ કે………..

 

BECAUSE……….—–>

Via Hemilton Shah

Hindi HND

क्‍योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उस ने अपना एकलौता पुत्र दे दिया, ताकि जो कोई उस पर विश्वास करे,वह नाश न हो, परन्‍तु अनन्‍त जीवन पाए।

John 3:16

Gujarati
કેમકે પરમપિતા પરમેશ્વરે જગત પર એટલી પ્રીતિ રાખે છે કે તેણે (જગત માટે) પોતાનો એકમાત્ર પુત્ર આપ્યો, જેથી જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય,પણ તે અનંતજીવન (પરમેશ્વરને) પામે.
યોહાન 3:16

john 3:16,
Urdu

زیرا خدا به دنیا آنقدر محبت داشت که

پسر یگانۀ خود را داد تا هر که به او ایمان بیاورد هلاک نگردد، بلکه صاحب زندگی ابدی شود.
John 3:16

AFGHANI,,,
Wakhi WBL Йисо йавəр х̌атəй: «Сайишт ҙи дəо царəв, х̌анəв: „Ей бзыргв̌ор Тат ки дə осмонəт цəй! Ти бəзырг нунгбəр олам ымыт! Лəцəр дəв̌рони Ти подшойи г̌ат-əт, зəмин-əт зəмон дə ҳыкми тав̌ ымыт! Спо рысқ-əт рызи сакəр нəсиб цар! Цə спо гəноəн шəхс! Сак бə куй, ки сакəр шакиг̌цə кəрк! Кых̌тəр бахш̣əш̣царəн. Цə банди нафс-əт ав̌асəн, Цə в̌асв̌асайи Иблисəн саки нига д̌ыр!“» John 3:16

Uyghur UIG چۈنكى خۇدا دۇنيادىكى ئىنسانلارنى شۇ قەدەر سۆيدۇكى، ئۆزىنىڭ بىردىنبىر يىلگانە ئوغلىغا ئېتىقاد قىلغان ھەربىر كىشى ھالاك بولماي، مەڭگۈلۈك ھاياتقا ئېرىشىشى ئۈچۈن، ئۇنى قوربان بولۇشقا ئەۋەتىپ بەردى. John 3:16

Chinese: Hakka HAK Yin-vùi Shòng-tì kâu tet òi shè-kài, chì-tò tsiong kî tshù ̤-ka thúk-sen kài Tsú ̤ lôi sù ̤-pun, sú ̤-tó thài-fâm sìn-khàu kî sâ m-sú ̤ lûn-mông, fan-chóu tet yu yún-sen. John 3:16

Bengali, Bangla BNG :
Kenaná I’shwar jagater prati eman dayá karilen, je ápanáradwitíya Putrake pradán karilen; táháte tán ̱hár bishwáskári pratyek jan naṣhṭa ná haiyá ananta paramáyu páibe. John 3:16
Kannada KJV
ದೇವರು ಲೋಕವನ್ನು ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಮಾಡಿ ತನ್ನ ಒಬ್ಬನೇಮಗನನ್ನು ಕೊಟ್ಟನು; ಆತನನ್ನು ನಂಬುವ ಯಾವನಾದರೂ ನಾಶವಾಗದೆ ನಿತ್ಯಜೀವ ವನ್ನು ಪಡೆದವನಾಗಿರುವನು.
John 3:16
Koya KFF
థేమండు ఈ లోకాతె మంథాని మనుసుర్కిని బెచ్చొ పేమిసనొ. అంత్కాటె ఓని ఒరోండే మర్రిని మనాంకి ఇత్తొ. బేనొ అతుకు ఓని పొం్రొ నమ్మకమ్ తాసిత్తోండొ, ఓండు పాడాసి థాయకుంట బెస్కెటికి బతికి మంత్తో. John 3:16
Telugu TCW
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తనఅద్వితీయకుమారునిగా3 పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
John 3:16
Malayalam MJS
തന്റെ ഏകജാതനായ പുത്രനില്‍ വിശ്വസിക്കുന്ന ഏവനും നശിച്ചുപോകാതെ നിത്യജീവന്‍ പ്രാപിക്കേണ്ടതിന്നു ദൈവം അവനെ നലകുവാന്‍ തക്കവണ്ണം ലോകത്തെ സ്നേഹിച്ചു.
John 3:16
Tamil TCV
தேவன், தம்முடைய ஒரேபேறான குமாரனை விசுவாசிக்கிறவன் எவனோ அவன் கெட்டுப்போகாமல் நித்தியஜீவனை அடையும்படிக்கு,அவரைத் தந்தருளி, இவ்வளவாய் உலகத்தில் அன்பு கூர்ந்தார். John 3:16
Farsi, Persian PES
زیرا خدا جهان را اینقدر محبت نمود که پسر یگانه خود را داد تا هر‌که بر او ایمان آورد هلاک نگردد بلکه حیات جاودانی یابد. John 3:16
Aramaic: Peshitta ARA
הכנא גיר אחב אלהא לעלמא איכנא דלברה יחידיא נתל דכל מן דמהימן בה לא נאבד אלא נהוון לה חיא דלעלם.
John 3:16
Kurdi KDB
چونكه‌ خودا به‌م جۆره‌ جیهانی خۆشویست، ته‌نانه‌ت كوڕه‌ تاقانه‌كه‌ی به‌ختكرد، تاكو هه‌ر كه‌سێك باوه‌ڕی پێ بهێنێت له‌ناو نه‌چێت، به‌ڵكو ژیانی تاهه‌تایی هه‌بێت.
John 3:16
Kurdi: Behdini KMR
چنكو خودێوەسا حەژ جیهانێ كر كو كوڕێ خۆ یێ ئێكانە دایێ داكو هەركەسێ باوەریێ پێ بینیت ژناڤ نەچیت، بەلكو ژیاناهەروهەر بۆ وی ب
یت
John 3:16
Hebrew HBR
כי ככה אהב האלהים את העולם עד אשר נתן את בנו את יחידו למען לא יאבד כל המאמין בו כי אם יחיה חיי עולמים.
John 3:16
Hebrew HBR
כִּי־אַהֲבָה רַבָּה אָהַב הָאֱלֹהִים אֶת־הָעוֹלָם עַד־אֲשֶׁר נָתַן אֶת־בְּנוֹ אֶת־יְחִידוֹ לְמַעַן אֲשֶׁר לֹא־יֹאבַד כָּל־הַמַּאֲמִין בּוֹ כִּי אִם־יִחְיֶה חַיֵּי עוֹלָם
John 3:16

(Please Add john 3:16 in more Langages,) — with Lowrence Christy, Rajendra Padaya, Aden Thakor, Vatsala Christian and Ketan Rajwadi.

Read Full Post »